- Jai Jai Garavi Gujarat (Poem)
Jai Jai Garavi Gujarat ( _gu. જય જય ગરવી ગુજરાત) is a poem written by well-known Gujarati poet, "
Narmad ".Poem
જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત,દીપે અરુણું પરભાત,ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત.ઉત્તરમાં અંબા માત,પૂરવમાં કાળી માત,છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-છે સહાયમાં સાક્ષાતજય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,મહી ને બીજી પણ જોય.વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-સંપે સોયે સઉ જાત,જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,તે સિદ્ધ્રરાજ જયસિંગ.તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત.
Translation
Praises of Proud Gujarat.
Significance
The poem sings courage and glory of
Gujarat region. This poem's title "Jai Jai Garavi Gujarat" has been used for mentioning glory of Gujarat on many occasions.External links
* [http://www.musicindiaonline.com/ms/g/FFJz8FFDm8UL/index.html Listen to "Jai jai garavi gujarat"]
Wikimedia Foundation. 2010.